અંબાજી મંદિરમાં પ્રસાદમાં નકલી ઘી ના ઉપયોગ નો મામલો

અંબાજી મંદિરમાં પ્રસાદમાં નકલી ઘી ના ઉપયોગ નો મામલો

નીલકંઠ ટ્રેડર્સ ના માલિક જતીન શાહ..

જતીન શાહનું ઘર બંધ

જતીન શાહ ના ઘરે તાળુ મારવામાં આવેલ છે

ઇસનપુર વિસ્તારમાં નીલકંઠ ટ્રેડર્સ ના જતીન શાહ વસવાટ કરે છે

પોલીસ તપાસ શરૂ થતા ઘરના તમામ સભ્યો ઘર બંધ કરી ગયા હોવાની ચર્ચા

અંબાજી મંદિરના પ્રસાદ નું ઘી માધુપુરાના નીલકંઠ ટ્રેડર્સ માંથી ખરીદવામાં આવ્યું હતું.

હેલ્થ વિભાગની ટીમ દ્વારા દુકાન તેમજ ગોડાઉન સીલ કરાયા