એકતા કપૂરની વેબ સીરીઝ સામે નોંધાઈ અરજી

અમદાવાદ
એકતા કપૂરની વેબ સીરીઝ સામે નોંધાઈ અરજી
XXX સિઝન 2ના એપિસોડ 4 સંપૂર્ણ રીસ્તાને લઇ અરજી
હિન્દુ સંગઠનોએ પાલડી પોલીસ સ્ટેશનમાં આપી અરજી
પોલીસે ફરિયાદ નોંધવાનો કર્યો ઇનકાર
માત્ર અરજી લઇ હિન્દુ સંગઠનોને આપ્યો સંતોષ
વેબ સીરીઝને લઇ હિન્દુ સંગઠનોમાં વિરોધ

વધુ સમાચાર જોવા માટે નીચે આપેલ ફોટો પર ક્લિક કરો અને ગ્રુપમાં જોડાવો