સિક્કીમમાં વાદળ ફાટતા પૂરની સ્થિતિ

સિક્કીમમાં વાદળ ફાટતા પૂરની સ્થિતિ
લ્હોનક તળાવના ઉપરવાસમાં ફાટ્યું વાદળ
તિસ્તા નદીમાં ઘોડાપુર
સેનાના 23 જવાનો લાપતા થયા
લાપતા જવાનોની શોધખોળ હાથ ધરાઈ
પૂરના કારણે સેનાના 30થી વધુ વાહનો ફસાયા