*બ્રેકિંગ ન્યુઝ..*
અમદાવાદમાં લાંબા સમય બાદ ઇન્કમટેક્સનું સુપર ઓપરેશન..
અમદાવાદના જાણીતા બિલ્ડર સ્વાતિ બિલ્ડકોન પર ઉતરી તવાઈ.. સ્વાતિ સાથે કનેક્શન ધરાવતા એક મોટા કેમિકલ ગ્રુપ ઉપર પણ દરોડા..
સ્વાતિના અશોક અગ્રવાલ અને સાકેત અગ્રવાલ સહિતના ભાગીદારોને ત્યાં તપાસની કાર્યવાહી …આંબલી રોડ ઉપર આવેલી મુખ્ય ઓફિસ ઉપર પણ ઇન્કમટેક્સ ત્રાટક્યુ..
અમદાવાદમાં 35 થી 40 સ્થળો દરોડા અને સર્વે નું ઓપરેશન
ઇન્કમટેક્સના ઓપરેશનમાં અમદાવાદ બરોડા અને રાજકોટના 100 થી પણ વધુ અધિકારીઓ જોડાયા..
તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના
અમદાવાદમાં લાંબા સમય બાદ ઇન્કમટેક્સનું સુપર ઓપરેશન..
