*સુરત કોર્ટમાં બોમ્બ હોવાની ધમકીથી હડકંપ*

સમગ્ર પરિસર ખાલી કરાવી સર્ચ ઓપરેશન શરૂ

ભયના ઓથાર હેઠળ સુરત કોર્ટ

કોર્ટ જેવી સંવેદનશીલ જગ્યાએ આ પ્રકારે ધમકી મળતા સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા થયા