કોંગ્રેસના મહિલા પ્રદેશ પ્રમુખ તરીકે ગીતા ગનની એન્ટ્રી,

દેશમાં લોકસભાની ચૂંટણીઓના માહોલ હવે જામતો જાય છે, ત્યારે હાલ ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે, ત્યારે કોંગ્રેસના પ્રદેશ મહિલા પ્રમુખ એવા જેનીબેન ઠુંમર હાલ લોકસભા ચૂંટણી લડતા હોય જેથી પ્રદેશના મજબૂત પાટીદાર સમાજના નેતા એવા ગીતા ગન નામથી પ્રચલિત એવા ગીતાબેન પ્રણવકુમાર પટેલ (માણસા – ઇટાદરા) ની નિમણૂક મહિલા પ્રદેશ પ્રમુખ (કાર્યકારી) તરીકે થતા પાટીદાર સમાજમાં મહિલાને મજબૂત સ્થાન મળ્યું હોય અને ગીતાબેન પ્રણવકુમાર પટેલ પોતે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન ગાંધીનગર ખાતે રહી ચૂક્યા છે સેવાકીય પ્રવૃત્તિમાં સૌથી વધારે રૂચી ધરાવતા પાટીદાર સમાજમાં એક નવું મજબૂત વ્યક્તિત્વ કોંગ્રેસને મળ્યું છે.

One thought on “કોંગ્રેસના મહિલા પ્રદેશ પ્રમુખ તરીકે ગીતા ગનની એન્ટ્રી,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *