મણીનગર વેદાંત સ્કૂલમાં બરફના શંકરનું પૂજન રાખેલ તે સમયે લેવામાં આવેલી તસવીર.

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અમદાવાદ શહેર તરફથી મણીનગર વેદાંત સ્કૂલમાં બરફના શંકરનું પૂજન રાખેલ તે સમયે લેવામાં આવેલી તસવીર.