વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રીનું અપમાન

*બ્રેકિંગ ન્યુઝ*
વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રી નું સ્વાગત કરવાની અમિત ચાવડાએ ના પાડી
અમિત ચાવડાએ મુખ્યમંત્રી નું સ્વાગત કર્યું નહિ
કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય સેલેષ પરમારે ના પાડી.. સંસદીય મંત્રી ઋષિકેશ પટેલનું સ્વાગત કરવાની
: ચેતર વસાવા પણ ઉપાધ્યક્ષ નું સન્માન કરવાની ના પાડી

વધુ સમાચાર જોવા માટે નીચે આપેલા ફોટો પર ક્લિક કરો અને ગ્રુપમાં જોડાવો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *