હનુમાનજી ભીંતચિત્રો વિવાદ મુદ્દે સરકાર સક્રિય
મુખ્યમંત્રી કાર્યાલય તરફથી સંતોને તેડું
વડતાલ ટ્રસ્ટના સંતો સાથે કરી શકે છે બેઠક
રાજકોટથી પરત ફર્યા બાદ સીએમ કરી શકે છે બેઠક
સાળંગપુરથી પણ સંતો બેઠકમાં પહોંચે તેવી શક્યતા
હનુમાનજી ભીંતચિત્રો વિવાદ મુદ્દે સરકાર સક્રિય