સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી 133 મીટરે પહોંચી.

સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી 133 મીટરે પહોંચી.

છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 25 સે.મી. નો વધારો નોંધાયો

રાજપીપલા, તા.31

સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી 133 મીટરે પહોંચી છે.સાંજે 6 કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 133.07 મીટરે નોંધાઈહતીજોકે મહત્તમ સપાટી 138.68 મીટર છે.
હાલ નર્મદા ડેમમાં પાણીની આવક 89,329 ક્યુસેક નોંધાઈ છે.છેલ્લા ત્રણ કલાકમાં પાણીની સરેરાશ આવક 65,895 ક્યૂસેકનોંધાઈ છે
રિવરબેડ પાવરહાઉસમાંથી નદીમાં જાવક 41,654 ક્યૂસેકછે. તો કેનાલ હેડ પાવરહાઉસમાંથી પાણીની જાવક 17,011 ક્યૂસેક નોંધાઈ છે. છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 25 સે.મી. નો વધારો નોંધાયો છે.

તસવીર :દીપક જગતાપ, રાજપીપળા

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *