15 ઓગસ્ટ પૂર્વે કુમકુમ મંદિર ના સંતો દ્વારા London માં દેશભક્તિ ગુંજી

15 ઓગસ્ટ પૂર્વે
કુમકુમ મંદિર ના સંતો દ્વારા
London માં દેશભક્તિ ગુંજી…..

15 ઓગસ્ટ પૂર્વે શ્રી સ્વામિનારાયણ મંદિર- કુમકુમ- મણીનગર ના સંતો એ
London માં આવેલા Tivulistock Squvreev ગાર્ડનમાં ગાંધીજી સમક્ષ રાષ્ટ્રગીત નું ગાન કર્યું હતું..

વધુ સમાચાર જોવા માટે આ ફોટો પર ક્લિક કરો અને ગ્રુપમાં જોડાવો

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ વત્સલદાસજી જણાવ્યું હતું કે,
અહીંયા ઇ. સ. 1996 ની ૨ ઓક્ટોબરના રોજ london મેયર દ્વારા ગાંધીજીનું પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ભારતના કમિશનર પણ ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીજીએ 1888 થી 1891 સુધી
London અભ્યાસ કર્યો હતો.
ગાંધીજીના અહિંસા મય કાર્યો થી પ્રેરાઈને અહીંયા ગાંધીજીની પ્રતિમા પધરાવવામાં આવી છે.તે ભારત માટે ગર્વની બાબત છે, અને આપણે સર્વે એ પણ તેનું ગર્વ લેવું જોઈએ. અને આપણે પણ અહિંસાના માર્ગે ચાલવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *