*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આજે વલસાડ જિલ્લાના પ્રવાસે*

*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આજે વલસાડ જિલ્લાના પ્રવાસે*

🎙️વલસાડ જિલ્લામાં રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી
🎙️77મો સ્વાતંત્ર્ય પર્વ રાજ્ય મહોત્સવ-2023 વલસાડમાં
🎙️મુખ્યમંત્રીશ્રીના હસ્તેવિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
🎙️કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાતે મુખ્યમંત્રીશ્રી
🎙️અંભેટી આશ્રમ ખાતે ખેડૂત સંમેલનમાં આપશે હાજરી
🎙️બપોરે 2:30 વાગ્યે અત્યાધુનિક લાયબ્રેરીનું કરશે લોકાર્પણ
🎙️રૂ.1.44 કરોડના ખર્ચે નિર્મિત લાયબ્રેરીનું કરશે લોકાર્પણ
🎙️એક સાથે 100થી વધુ વિદ્યાર્થીઓ બેસીને વાંચી શકશે
🎙️પુસ્તકાલયના 47 હજારથી વધુ પુસ્તકોનો વાંચકોને મળશે લાભ
🎙️બપોરે 3:00 વાગ્યે બાઈ આવાબાઈ હાઈસ્કુલની કરશે મુલાકાત
🎙️બપોરે 3:30 વાગ્યે રક્તદાન કાર્યક્રમમાં આપશે હાજરી
🎙️ સાંજે 4:00 વાગ્યે શહેરી વિસ્તારમાં બસ સેવાનો પ્રારંભ કરાવશે
🎙️સાંજે 4:30 વાગ્યે એટહોમ કાર્યક્રમમાં આપશે હાજરી
🎙️ સ્વાતંત્ર્ય પર્વ પુર્વે યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમમાં આપશે હાજરી

વધુ સમાચાર જોવા માટે ફોટો પર ક્લિક કરો અને ગ્રુપમાં જોડાવો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *