અમદાવાદમાંથી SOGએ ફરી એકવાર ડ્રગ્સ ઝડપી પાડ્યુ

અમદાવાદમાંથી SOGએ ફરી એકવાર ડ્રગ્સ ઝડપી પાડ્યુ

નાના ચિલોડા પાસેથી 3.16 લાખની કિંમતનો MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

31.6 ગ્રામ MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત 4 લોકોની ધરપકડ

અઝહર શેખ નામનો આરોપી વોન્ટેડ