Friendship Day 2023
મિત્ર. એટલે શું.? ફ્રેનડશીપ ડે ની સ્વરચિત વ્યાખ્યા.. “મિત્ર દ્વારા. મિત્ર માટે” .ઓગસ્ત ના પેહલા રવિવારે ભારત માં ફ્રેન્ડશીપ ડે ઉજવા માં આવે છે. 30 જુલાઈ 1958 ના રોજ વર્લ્ડ ફ્રેન્ડશીપ ડેની ક્રૂસેડ દ્વારા પ્રથમ વિશ્વ મિત્રતા દિવસની દરખાસ્ત કરવામાં આવી હતી. 27 એપ્રિલ 2011 ના રોજ, સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ 30 જુલાઈને સત્તાવાર આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ તરીકે ઘોષણા કરી. જોકે ભારત સહિત કેટલાક દેશો ઓગસ્ટના પહેલા રવિવારે ફ્રેન્ડશીપ ડેની ઉજવણી કરે છે. આ દિવસે મિત્રો એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવા માટે કાંડા પર ફ્રેન્ડશિપ બેન્ડ બાંધે છે.
કોણે કહ્યું કે મોટી ગાડીઓની
સફર જ સારી હોય છે
ખાસ મિત્રો સાથે હોય
તો પગપાળા જિંદગી પણ મજેદાર હોય છે.
હેપી ફ્રેન્ડશીપ ડે
તેજ ગુજરાતી ના ડાઇરેક્ટર શ્રી કે.ડી.ભટ્ટ દ્વારા ફ્રેન્ડશીપ ડે નો ખાસ મેસેજ :-
મિત્ર. એટલે શું. ? ફ્રેનડશીપ ડે ની સ્વરચિત વ્યાખ્યા.. “મિત્ર દ્વારા. મિત્ર માટે”