શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ એકમ વિભાગ ચાર દ્વારા 30 મો સમૂહ લગ્ન પવિત્રકારનો કાર્યક્રમ મા સુદ બારસને રવિવારના રોજ 9-2 25 નિર્ણયનગર ખાતે આવેલ શાંતારામ કોમ્યુનિટી હોલમાં યોજાયો અને તેમાં 33 બટુકો યજ્ઞ પવિત્ર સંસ્કારનો લાભ લીધો ખૂબ ધામધૂમથી સંપન્ન થયો
પ્રમુખશ્રી કનુભાઈ રાવલ મહામંત્રી રજનીભાઈ વ્યાસ યુવા પ્રમુખ શ્રી રાજેશભાઈ દવે અધ્યક્ષ શ્રી મહેન્દ્રભાઈ પંડ્યા મંત્રી શ્રી ઉમંગભાઈ શુક્લા મુખ્ય કન્વીનરસિંહ રમેશકુમાર દવે મહિલા પ્રમુખ કિરણબેન રાવલ અને શિલ્પાબેન દવે.
sprunki
It’s in point of fact a great and useful piece of information. I’m glad that you simply shared this useful info with us. Please stay us up to date like this. Thanks for sharing.
vsnzy9
I got what you intend, thankyou for posting.Woh I am happy to find this website through google.