નર્મદા ડેમની જળસપાટીમાં વધારો
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જળસપાટી વધી
24 કલાકમાં ડેમની સપાટી 59 સે.મી વધી
સરદાર સરોવર ડેમની સપાટી 127.15 મીટર નોંંધાઈ
ડેમમાં 79 હજાર 844 ક્યુસેક જેટલી પાણીની આવક
Related Posts
*ઈન્ડિયન આર્મીમાંં જોડાવા માંગતા યુવાનો માટે ઓપન રેલીનુંં આયોજન કરાશે*
- Tej Gujarati
- February 21, 2024
- 0
કેનેડામાં ગુજરાતના DYSPના પુત્રનો મળ્યો મૃતદેહ
- Tej Gujarati
- May 13, 2023
- 0