ગુજરાતમાં મેઘરાજાનું જોર યથાવત

*બ્રેકિંગ ન્યુઝ..*
ગુજરાતમાં મેઘરાજાનું જોર યથાવત
સવારે 8 થી 10 દરમિયાન 70 તાલુકામાં વરસાદ
અમરેલીના ધારીમાં બે કલાકમાં 4-5 ઇંચ વરસાદ
વિસાવદરમાં વધુ સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો, આજે સવારે છ વાગ્યા સુધીમાં 16 ઇંચ વરસાદ પડી ચૂક્યો હતો..
વલસાડના ધરમપુરમાં પણ બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ.
સોમનાથના તાલાળામાં પણ સવારે 8થી 10 દરમિયાન 2 ઇંચ વરસાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *