જયારે એક બાળક તરીકે પૃથ્વી પર જન્મ થાય છે.. પછી જુવાની માં પ્રવેશ થાય છે…..
જુવાનીમાં સાત ફેરા ફરી ને લગ્નજીવન શરૂ થાય છે…..
પછી પુત્ર કે પુત્રી ના પિતા બનવાનો યોગ સર્જાય છે…..
પિતા નો પવિત્ર પ્રેમ પીરસતી વખતે પિતૃસુખ ની અનુભૂતિ અનુભવાય છે…..
પછી સંસાર માં પોતાના સંતાનો ના લગ્નજીવન ની શરૂઆત કરી સસરા બનવાનું સુખ પ્રાપ્ત થાય છે….. અને પિતા મટીને સસરા બનવાનો યોગ સર્જાય છે…..
પુત્રવધૂ કે દીકરી ને ત્યાં પારણું બંધાય છે અને સસરા મટી દાદા અને નાના બનવાનો માર્ગ મોકળો થાય છે…..
પછી પિતા, સસરા, નાના અને દાદા ના સંબંધો સ્વરૂપે ફાધર ડે વિશ્વભરમાં એકસાથે ઉજવાય છે…..
જીવ ના શબ્દો ને પિતા ના સંબંધમાં જુદાં જુદાં સ્વરૂપો સર્જાય છે….
અને father’s day સ્વરૂપે લખાણ લખાય