મનોદિવ્યાંગ લાભાર્થીઓ માટે રંગોળી સ્પર્ધા: ઉત્સાહ અને કલાકારીનો અનોખો સંગમ

મનોદિવંયાગ લાભાર્થીઓ માટે રંગોળી કોમ્પિટિશન
નવજીવન કલ્ચર ગ્રુપ ધ્વારા આર્ટ અને ડાન્સ ક્લાસ નો લાભ લેતા 30 મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે રંગોળી કોમ્પિટિશન નું આયોજન નવજીવન સ્કુલ કેમ્પસ માં કરેલ.

પાંચ નાં ગ્રુપ માં વિદ્યાર્થીઓ ને વંહેચી ને પાંચ રંગોળી તૈયાર કરાવા માં આવી,શ્રેષ્ઠ રંગોળી નાં પાંચ વિદ્યાર્થીઓ ને ઈનામ આપેલ અને અન્ય ભાગ લેનાર વિદ્યાર્થીઓ ને ટોકન ઇનામ આપેલ.
જજ તરીકે આર્ટીસ્ટ હંસાબેન પટેલ અને ગેસ્ટ તરીકે જીલ્લા સાંસ્કૃતિક વિભાગ નાં મિનલબેન ચૌહાણ ઉપસ્થિત રહેલ.
કોમ્પિટિશન નું આયોજન કલ્ચર ગ્રુપ નાં ઈન્ચાર્જ કૃતિકા પ્રજાપતિ એ નવજીવન નાં સંચાલક નિલેશ પંચાલ નાં માર્ગદર્શન હેઠળ કરેલ..