PM મોદીની નવી ગેરંટી
PM મોદીએ ટ્વિટ કરી લખ્યું છે કે, ‘દેશવાસીઓ પહેલા આ નોટોનો ઢગલો જુઓ અને પછી તેમના નેતાઓના ઈમાનદારીના ભાષણો સાંભળો. જનતા પાસેથી જે લૂંટ્યું છે, તેનો એક-એક પૈસો પાછો આપવો પડશે, આ મોદીની ગેરંટી છે.’ PM મોદીએ ઝારખંડ અને ઓડિશામાં કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહુના ઘર પર આવકવેરા વિભાગના દરોડાના સમાચાર શેર કર્યા હતા. સાથે આ ગેરંટી પણ આપી હતી.
Web 版Skype 是享受您在傳統型應用程式中熟悉的Skype 功能最簡單的方法,而不需要下載。 您可以登入Web 版Skype 然後立即開始聊天。https://www.skypeie.com