કલાલયમ્ નર્તન એકેડેમી દ્વારા તેમજ ICCR અને ગુજરાત વિદ્યાસભાના સહયોગી ઉપક્રમે ૭મા નેશનલ કલાસિકલ ડાન્સ ફેસ્ટીવલ નૃત્યાત્સવમ્’૨૦૨૩ નું આયોજન તા-૯ અને ૧૦ ડિસેમ્બરે કરવામાં આવેલ છે.
જેમાં બેંગ્લોર, દીલ્હી , મુંબઇ તેમજ ગુજરાતનાં બરોડા, સુરતનાં કલાકારો તેમની નૃત્ય પ્રસ્તુતિ કરશે તંદઉપરાંત સિનિયર કલાકારોને કલા વિત્ત સન્માન દ્વારા સન્માનિત કરવામાં આવશે.
સમય: ૭:૩૦ એચ કે હોલ , આશ્રમ રોડ, અમદાવાદ