*કોંગ્રેસે દસ જિલ્લાના પ્રમુખોની કરી નિમણૂક*

અમદાવાદ

*કોંગ્રેસે દસ જિલ્લાના પ્રમુખોની કરી નિમણૂક*

અમદાવાદ શહેર પ્રમુખ તરીકે હિંમતસિંહ પટેલની નિમણૂક

રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે લલિત વસોયાની નિમણૂક

અમરેલી જિલ્લા પ્રમુખ તરીકે પ્રતાપ દુધાત ની નિમણુક કરાઈ

જુનાગઢ શહેર પ્રમુખ તરીકે ભરત અમિપરા ની નિમણુક કરવામાં આવી

પંચમહાલ જિલ્લા પ્રમુખ તરીકે ચેતનસિંહ પરમારની નિમણૂક કરાઈ

ખેડા જિલ્લા પ્રમુખ તરીકે ચંદ્રશેખર ડાભીને નિમણૂક કરાઇ

આણંદ જિલ્લા પ્રમુખ તરીકે વિનુભાઈ સોલંકી ની નિમણૂક કરાઇ

વડોદરા જિલ્લા પ્રમુખ તરીકે જશપાલસિંહ પઢીયારની નિમણૂક કરાઈ

નર્મદા જિલ્લા પ્રમુખ તરીકે પ્રફુલ પટેલની નિમણુક કરવામાં આવી

ડાંગ જિલ્લા પ્રમુખ તરીકે મુકેશ પટેલની નિમણૂક કરવામાં આવી