BREAKING NEWS :
હાલમાં જ હિમાચલ પ્રદેશના મંડીથી લોકસભા ચૂંટણી જીતનાર કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર તૈનાત મહિલા CISF જવાને લાફો મારી દીધો છે, કંગના રનૌતે આ મામલે ફરિયાદ કરી છે અને મહિલા જવાનને નોકરીમાંથી હટાવવાની અને તેની સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. કંગનાને મારનાર સૈનિકનું નામ કુલવિંદર કૌર હોવાનું કહેવાય છે. ચૂંટણી જીત્યા બાદ કંગના રનૌત ભાજપની બેઠકમાં હાજરી આપવા વિસ્તારા એરલાઈન્સની ફ્લાઈટ Uk707માં દિલ્હી જવા રવાના થઈ હતી.
લોકસભા ચૂંટણી જીતનાર કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર તૈનાત મહિલા CISF જવાને લાફો માર્યો
