ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાની જુનારાજ પદયાત્રા નિવેદન સામે સાંસદ મનસુખ વસાવા નું નિવેદન
નર્મદા જિલ્લામાં ચૈતર વસાવા એ જુનારાજ ના રસ્તા બાબતે પદયાત્રા કરી હતી
ચૈતર વસાવા ની પદયાત્રા બાબતે સાંસદ મનસુખ વસાવા એ કહ્યું કે નાટક કરે છે અને લોકો ને ગેર માર્ગે દોરી રહ્યા છે
સાંસદ મનસુખ વસાવા એ સીધો આક્ષેપ નાંદોદ ના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ પર લગાડ્યો હતો
સાંસદે કહ્યું કે દર્શનાબેન દેશમુખ ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા ને સપોર્ટ કરે છે
ભાજપ ના જ નેતાઓ ચૈતર ને સપોર્ટ કરી રહ્યા છે
પેહલા ઘનશ્યામ પટેલ,દુધધારા ડેરી ના ડિરેક્ટર પ્રકાશ દેસાઈ અને ઝઘડિયા ના ધારાસભ્ય રિતેશ વસાવા એ ચૈતર ને ભાજપ માં લાવવાના પ્રયત્નો કર્યા અને હવે ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ હવે ચૈતર ને ભાજપ માં લાવવાના પ્રયત્નો કરી રહ્યા છે
જુનારાજ ના રસ્તા બાબતે સાંસદે કહ્યું કે દિવાળી પછી રસ્તા નું કામ ચાલુ થવાનું જ છે જે ચૈતર વસાવા ને પણ ખબર છે
ભાજપ ના તાલુકા પંચાયત કલ્પેશ વસાવા એ સાંસદ ને રજુઆત કરી છે તે બબાતે સાંસદે કહ્યું કે કલ્પેશ વસાવા પણ દર્શનાબેન દેશમુખ નો જ માણસ છે
ચૈતર વસાવા ને આટલા વર્ષો થી જુનારાજ યાદ ન આવ્યું
સાંસદે કહ્યું કે વર્ષો બાદ મામા નું ઘર યાદ આવ્યું
આ રસ્તો ફોરેસ્ટ વિભાગ ના કાર્યક્રમ થકી સરકાર માંથી ગ્રાન્ટ મંજુર કરાવી
ત્યાં નાળા નું કામ ઓન ચાલુ થઈ ગયું હતું પણ આદિવાસી સમાજ ના જ આર ટી આઇ એક્ટિવિસ્ટ ના કારણે કામ બંધ થયું છે
હાલ તો મંજૂરી મળી ગઈ છે અને દિવાળી પછી કામ ચાલુ કરી દેવામાં આવશે – સાંસદ મનસુખ વસાવા
બાઈટ….મનસુખ વસાવા (સાંસદ ભરૂચ )
બાઈટ:ચૈતર વસાવા,ડેડીયાપાડા આપ ધારાસભ્ય
રિપોર્ટ :દીપક જગતાપ, રાજપીપલા