સાંતલપુરથી સાંમખીયારી સિક્સ લેનના કામમાં મોટું ભ્રષ્ટાચાર
સાંતલપુર થી સાંમખીયારી સિક્સ લેન ના કામ માં મોટું ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે ઓવરબ્રિજ ના કામ ગુણવત્તા વિહીની તેમજ માટી કામ લોલમલોલ,વરસાદ માં ડામર રોડ બનાવી રહ્યા છે જે ડામર તેમજ કેમિકલ ભળી નથી રહ્યા જેના કારણે ટુક સમય માં જ આ રોડ તૂટી જશે ને ભ્રષ્ટાચાર ની પોલ ખુલી જશે
જનતા મુસાફરો વાહન ચાલકો ને પારાવાર હેરાનગતિ નું સામનો કરવા માં આવશે ત્યારે ભગતસિંહ સેના અધ્યક્ષ દવારા એન.એચ.એ.ના અધિકારી ને વિધિવત સૂચિત કરી ને ત્વરિત જે તે કંપની ને કોન્ટ્રાક્ટ મળેલ સે તે કંપની પર થર્ડ પાર્ટી દવારા ઇન્ફેક્શન કરાવવા માં આવે ને જનતા ને સાથે રાખી ને તપાસ કરવા માં આવે જો દિવસ 7 માં કાર્યવાહી ન કરાઇ તો શહીદ ભગતસિંહ સેના દવારા આ ભ્રષ્ટાચાર ભર્યું કામ ને બંધ કરાવવા માં આવશે તેવું શહિદ ભગતસિંહ સેના અધ્યક્ષ નીલ વિઝોડા જણાવેલ હતું