મૂવીવર્સ સ્ટુડિયો અને જોજો સ્ટુડિયોએ તેમની પ્રથમ ગુજરાતી ફિલ્મની અમદાવાદ ખાતે જાહેરાત કરી

અમદાવાદ
સંજીવ રાજપૂત

જોજો સ્ટુડિયો દ્વારા પ્રથમ ગુજરાતી ફિલ્મ બનાવાશે

મૂવીવર્સ સ્ટુડિયો અને જોજો સ્ટુડિયોએ તેમની પ્રથમ ગુજરાતી ફિલ્મની અમદાવાદ ખાતે જાહેરાત કરી

મૂવીવર્સ સ્ટુડિયો અને વિશ્વના સૌથી ઝડપથી વિકસતા ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ, જોજો એપ દ્વારા પોતાના દ્વારા પ્રથમ ફિલ્મ બનાવવાની અમદાવાદ ખાતે જાહેરાત કરી. જેને લઈ અનેક કલાકરો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે ગુજરાતી સિનેમામાં મૂવીવર્સનો પ્રવેશ અને જોજો સ્ટુડિયોનો ફિલ્મોમાં પ્રથમ પ્રવેશ કર્યો છે અને આ નવરાત્રિમાં ફિલ્મનું શૂટિંગ શરૂ થશે.

છેલ્લા દાયકામાં ગુજરાતી સિનેમા પ્રભાવશાળી વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે, જે મજબૂત વાર્તા કહેવાના કારણે છે, જે હવે માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ પડોશી રાજ્યોમાં પણ બોક્સ ઓફિસ પર નોંધપાત્ર કમાણી કરી રહ્યું છે
JOJO સ્ટુડિયો સાથે મળીને
પહેલી ગુજરાતી ફિલ્મ બનાવવા જઈ રહ્યું છે. આ પ્રસંગે મિત કારિયા, સહ-સ્થાપક, જય કારિયા, વિવેક કૃષ્ણાની, જૈમિલ શાહ, અભિનેત્રી શ્રદ્ધા ડાંગર સહિત અન્ય કલાકારો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના પ્રતિભાવો આપ્યા હતા.

બાઈટ