જામીન પર બહાર આવેલા લંપટ આસારામને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. તેને અમદાવાદમાં અસારવા હોસ્પિટલ લવાયો છે. સુત્રો અનુસાર મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લાવવામાં આવ્યો છે. પર્સનલ સિક્યુરિટી સાથે અસારવા સિવિલમાં દાખલ કરાયો છે.
BREAKING: આસારામ હોસ્પિટલમાં દાખલ.
