ધોલેરા-ભાવનગર હાઇવે પર થયો ભયાનક અકસ્માત

*બ્રેકિંગ ધોલેરા-ભાવનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માત:સાંઢીડા પાસે બે કાર વચ્ચે ટક્કર થતાં 3નાં મોત, એકની હાલત ગંભીર*