પાકિસ્તાને ફરી હુમલો કર્યો

BIG BREAKING: પાકિસ્તાને ફરી હુમલો કર્યો

પાકિસ્તાન પોતાની નાપાક પ્રવૃત્તિઓ બંધ કરી રહ્યું નથી. ઉરીમાં પાકિસ્તાન તરફથી ફરી ગોળીબાર થયો છે. રાજસ્થાન, પંજાબ અને જમ્મુના કેટલાક જિલ્લાઓમાં બ્લેકઆઉટ લાદવામાં આવ્યો છે. ઉપરાંત, ઘણી જગ્યાએ બજારો અને મોલ બંધ રાખવાના આદેશો જારી કરવામાં આવ્યા છે.