ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ વચ્ચે કચ્છથી મોટા સમાચાર

કચ્છના ખાવડા પાસે થયો ડ્રોન બ્લાસ્ટ

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ વચ્ચે કચ્છથી મોટા સમાચાર કચ્છના ખાવડા નજીક શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યું

કચ્છના ખાવડા પાસે આજે વહેલી સવારે ડ્રોન બ્લાસ્ટ થયો છે, જેમાં સવારે અંદાજે 6 વાગ્યા આસપાસ ઘટના બની હતી જેમાં પોલીસ અને સુરક્ષા એજન્સી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે, હાઇટેન્શન વાયર સાથે ડ્રોન ટકરાતા તે ટકરાઈને નીચે પડયું હતુ, તો કચ્છ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, ડ્રોન કોનું છે તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે.