BREAKING: તમામ પોલીસ અધિકારી- કર્મચારીઓની રજાઓ રદ
પાકિસ્તાન પર એર સ્ટ્રાઈકને લઈ ગુજરાતમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવે માહિતી સામે આવી છે કે તમામ પોલીસ અધિકારી- કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. રજા પર ગયેલા અધિકારીઓને હાજર થવા હુકમ કરવામાં આવ્યો છે. વચ્ચે ગાંધીનગરમાં રાજ્ય સરકાર દ્વારા કેબિનેટ બેઠક યોજવામાં આવી રહી છે.