એપ્રિલ મહિનાના શરુઆતના સપ્તાહમાં જ તાપમાનનો પારો ઉંચકાવવા લાગ્યો છે. લોકો ગરમીથી પરેશાન થઈ રહ્યા છે. બે દિવસ કચ્છમાં સિવિયર હીટવેવ સાથે રેડ અલર્ટની આગાહી હવામાન વિભાગે કરી છે.રાજકોટ અને મોરબીમાં આગામી બે દિવસ ઓરેન્જ એલર્ટ, પોરબંદર અને જૂનાગઢમાં આગામી બે દિવસ યલો એલર્ટ. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં પણ બે દિવસ યલો એલર્ટ જારી છે. 7 થી 9 એપ્રિલ ઉત્તર ગુજરાતમાં હીટ વેવની આગાહી કરાઈ છે.
Related Posts

30 ડિસેમ્બરે અયોધ્યામાં PM મોદીનો કાર્યક્રમ
- Tej Gujarati
- December 28, 2023
- 0

રાજૌરી-પૂંછ સેક્ટરમાં ઈન્ટરનેટ સેવા બંધ
- Tej Gujarati
- December 23, 2023
- 0