બનાસકાંઠા
બનાસકાંઠા પોલીસ એક્શન માં આવી
399 અસામાજિક તત્વો ની યાદી જાહેર કરી
ડીસા પાલનપુર માં આવા તત્વો વિરુદ્ધ કાર્યવાહી
આરોપી ના ધરે બિન કાયદેસર લગાવેલ વીજ આંકડી ના કનેક્સન કપાયા
પાલનપુર ના બુટલેગર ના ઘર નું નળ કનેક્સન પણ ત્રણ નોટિસ બાદ કાપી નાખવા માં આવ્યા