નાગ દોષના નામે 3 લાખની છેતરપિંડી

નાગ દોષના નામે 3 લાખની છેતરપિંડી

હવે અમદાવાદમાં નકલી સાધુએ નાગ દોષના નામે 3 લાખનું કરી નાંખ્યું હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે. ભિક્ષા માંગવા આવેલાં સાધુએ એક વ્યક્તિ પાસેથી વિવિધ ધાર્મિક વિધિના નામે અલગ-અલગ રૂપિયા પડાવતા હતાં. જોકે લગભગ 2 મહિના બાદ તેમને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. હાલ પોલીસ તમામ માહિતી મેળવી આ છેતરપિંડી કરનારની તપાસ હાથ ધરી છે.

One thought on “નાગ દોષના નામે 3 લાખની છેતરપિંડી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *