*૨૭ ફેબ્રુઆરીથી રાજ્યમાં બોર્ડ પરીક્ષા ૨૦૨૫*

*૨૭ ફેબ્રુઆરીથી રાજ્યમાં બોર્ડ પરીક્ષા ૨૦૨૫*

અમદાવાદ શહેરમાં ૯૨,૧૯૫ અને ગ્રામ્ય જિલ્લામાં ૭૩,૨૬૦ વિદ્યાર્થીઓ આપશે ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા

શહેર અને ગ્રામ્ય શિક્ષણાધિકારીની કચેરી દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થાય એ બાબતે સંપૂર્ણ તૈયારીઓ સુનિશ્ચિત કરાઈ

*અમદાવાદ શહેરમાં ૧૩૦ અને જિલ્લામાં ૫૨ દિવ્યાંગ પરીક્ષાર્થીઓ માટે લહિયાની વ્યવસ્થા કરાઈ*

અમદાવાદ શહેર અને જિલ્લાના તમામ પરીક્ષા સ્થળો પર CCTV કેમેરા દ્વારા મોનિટરીંગ

સાબરમતી મધ્યસ્થ જેલના ૨૧ કેદીઓ ધોરણ ૧૦ની અને ૪૪ કેદીઓ ધોરણ ૧૨ની પરીક્ષા આપશે

2 thoughts on “*૨૭ ફેબ્રુઆરીથી રાજ્યમાં બોર્ડ પરીક્ષા ૨૦૨૫*

  1. I do trust all the ideas you’ve presented for your post. They’re really convincing and will certainly work. Nonetheless, the posts are too short for newbies. May just you please prolong them a little from next time? Thanks for the post.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *