અમદાવાદ
28 મેએ આઈ પી એલની ફાઈનલ મેચ રમાશે
સતત બીજા વર્ષે આઈપીએલની ફાઈનલ અમદાવાદમાં રમાશે
પ્લેઓફની 2 મેચ ચેન્નઈમાં યોજાશે
બીસીસીઆઈ દ્વારા આઈપીએલ-2023નાં પ્લેઓફ અને ફાઈનલના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે
જેમાં અમદાવાદમાં ક્વોલિફાયર-2 અને ફાઈનલ ફાળવવામાં આવી
સતત બીજા વર્ષે આઈપીએલની ફાઈનલ અમદાવાદમાં રમાશે.
ગતવર્ષે પણ આઈપીએલ ક્વોલિફાયર-2 અને ફાઈનલ મેચ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી.