*રેકોર્ડ બ્રેક ગરમી*

*રેકોર્ડ બ્રેક ગરમી*

દેશનાં સૌથી ગરમ 10 શહેરમાં 8 ગુજરાતનાં

હજુ 5 દિવસ તાપમાન ઊંચું રહેશે

પહેલીવાર દેશમાં પાટણ સૌથી ગરમ શહેર

પાટણમાં સૌથી વધુ 44.6 ડિગ્રી તો અમદાવાદ, જૂનાગઢ સહિતના 10 શહેરોમાં પારો 40ને પાર

રાજ્યભરનાં શહેરોમાં 11થી 14 મે દરમિયાન 44થી 45 ડિગ્રી સુધી ગરમી પડવાની આગાહી

પાટણ પહેલીવાર દેશમાં સૌથી ગરમ સ્થળ રહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *