બંગાળની ખાડીમાં ફરી બની વાવાઝોડા જેવી સિસ્ટમ
બંગાળની ખાડીમાં ફરી વાવાઝોડા જેવી સિસ્ટમ બની છે. જેમાં વરસાદનો મોટો રાઉન્ડ આવે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સુન ટ્રફના કારણે વરસાદ રહેશે. આ વચ્ચે એક મોટી આફત ગુજરાત તરફ આવી રહી છે. બંગાળની ખાડીમાં ફરી વરસાદી સિસ્ટમ બન તે સિસ્ટમ કદાચ વેલ માર્ક લો પ્રેશરની કેટેગરી સુધી પહોંચે, તેવી શક્યતાઓ છે.
આ પણ વાંચો: *જલ્દી કરો… માત્ર 6 દિવસ જ બાકી*