*બ્રેકિંગ ન્યુઝ*
*રાજકોટમાં વહેલી સવારે ધોધમાર ચાર ઇંચ વરસાદ*
*શહેરમાં મોટાભાગના એરિયામાં પાણી ભરાયા*
*છેલ્લા 48 કલાકમાં 16-5ઇંચ થી વધુવરસાદ*
*રાજકોટ સાથે સંતાકૂકડી રમી રહેલા મેઘરાજાએ બે દિવસમાં ભુકકા કાઢી નાખ્યા..*
*શહેરમાં તાત્કાલિક અસરથી બીઆરટીએસ સેવા બંધ કરાઈ*
*અનેક ઇમર્જન્સી સેવા ના ફોન નંબર પણ ઠપ..*
If soke onee woshes experet view aboout bloging then i advijse him/her too pay a visit this weblog, Keep up thee fastdious job.