જેતલપુર સ્વામિનારાયણ મંદિરમાં શ્રીમદ્ ભાગવત કથા.

જેતલપુર સ્વામિનારાયણ મંદિર માં બિરાજમાન શ્રીરેવતીજી બળદેવજી હરિકૃષ્ણ મહારાજ ના સાનીધ્ય મા હાલ ચાલી રહેલ પવિત્ર શ્રાવણ માસ માં શ્રીમદ્ ભાગવત દસમ સ્કંધ પારાયણ કથા નું સુંદર આયોજન મંદિર ના સભામંડપ મા કરવા મા આવેલ છે કથા નું રસપાન જનમંગલસ્વામી તેમજ બ્રહ્મચારી હરિસ્વરુપાનંદજી કરાવી રહયા છે કથા ના મુખ્ય યજમાન જગદીશભાઈ શિવાભાઈ પ્રજાપતિ પરિવાર જેતલપુર વાળા છે રોજ ના મોટી સંખ્યા માં હરિભક્તો કથા નો તેમજ હિંડોળા દર્શન નો લાભ લઈ રહયા છે તેમ મંદિર નાં મહંત

કુષ્ણ પ્રકાસદાસજી જણાવે છે.

One thought on “જેતલપુર સ્વામિનારાયણ મંદિરમાં શ્રીમદ્ ભાગવત કથા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *