આ નવ ગુજરાતી ફિલ્મો થિયેટરમાં ખૂબ ચાલી હતી, તમામ શો હાઉસફુલ થઈ જતા હતા.

ુજરાતી શ્રેષ્ઠ ફિલ્મો

અહી આપેલ નવ ગુજરાતી ફિલ્મો પોસ્ટ છે જે ફિલ્મો થિયેટરમાં ખૂબ ચાલી હતી તમામ શો હાઉસફુલ થઈ જતા હતા
આ સમયમાં ગુજરાતી ફિલ્મો નો સુર્વણ કાળ હતો ગામડાઓમાથી ટ્રેકટરો ભરી ભરી લોકો ફિલ્મ જોવા આવતા હતા
એ કલાકાર – નિર્માતા – ફિલ્મ કહાની- અને દર્શકો હવે મળવા મુશ્કેલ છે
તમે પણ આપેલ કોઇ ફિલ્મ જોય હશે જ કોમેન્ટ કરી જણાવજો


જયરાજસિંહ ઝાલા ( જયુભા)
#આપણી_સંસ્કૃતિ_આપણો_વારસો