ટોલ સિસ્ટમ અંગે ગડકરીનો મોટો નિર્ણય
નીતિન ગડકરીએ એક મોટો નિર્ણય લેતા હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે. તેમણે સેટેલાઇટ આધારિત ટોલ વસૂલવાની જાહેરાત કરી છે. ગડકરીએ કહ્યું કે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો ઉદ્દેશ ટોલ વસૂલાત વધારવાનો અને ટોલ પ્લાઝા પર ભીડ ઘટાડવાનો છે. આ પહેલા ગડકરીએ કહ્યું હતું કે ‘હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે. તમે જેટલી મુસાફરી કરશો તેટલા પૈસા કપાશે.’ ક્યારથી અમલ થશે તે અંગે કોઇ સ્પષ્ટતા નથી થઇ.