એક સાથે ત્રણ પોલીસ અધિકારીઓ અને ચાર પોલીસકર્મીઓ સસ્પેન્ડ કરાયા

મહેસાણા :-

દારૂ કેસ માં સપાટો

મહેસાણા શહેર એ.ડિવિઝન પો.સ્ટે.માં હડકંપ

એક સાથે 7 પોલીસ સ્ટાફ ના સસ્પેન્ડ કરાયા

સ્ટેટ મોનીટરીંગ સેલ ના રેડ કેસ માં સસ્પેન્ડ

પોલીસ સ્ટેશન ના પીઆઇ બી.વી.પટેલ સસ્પેન્ડ

બે પીએસઆઈ પણ થયા સસ્પેન્ડ

એક એએસઆઈ અને ત્રણ કોન્સ્ટેબલ સસ્પેન્ડ

એક સાથે ત્રણ પોલીસ અધિકારીઓ અને ચાર પોલીસકર્મીઓ સસ્પેન્ડ કરાયા

Posted in All