*અમદાવાદ : મોટેરા વિસ્તારમાં રહેતા બાળકનો ચાંદીપુરાનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો*
મોટેરા ભીખાભાઇ રબારીની ચાલી વેલજીભાઇના કુવામાં ચાંદીપુરાનો કેસ
ચાંદખેડામાં રહેતા છ વર્ષનું બાળક SMS હોસ્પિટલમાં સારવાર હેઠળ
અમદાવાદમાં ચાંદીપુરા વાયરસના અત્યાર સુધી માં 7 શંકાસ્પદ કેસ
અમરાઈવાડીની 11 વર્ષની 2 બાળકી સારવાર હેઠળ