PM મોદી સાંજે 7 વાગ્યે કરશે આ કામ Posted on June 4, 2024 by Tej Gujarati PM મોદી સાંજે 7 વાગ્યે કરશે આ કામ લોકસભા ચૂંટણીની મત ગણતરી વચ્ચે PM નરેન્દ્ર મોદીને લઈ મોટા સમાચાર છે. તેઓ સાંજે 7 વાગ્યે બીજેપી હેડક્વાર્ટર પહોંચશે. મળતી માહિતી અનુસાર હેડક્વાર્ટરમાં PM મોદી કાર્યકર્તાઓને પણ સંબોધિત કરશે.
All ગુજરાત ભારત સમાચાર ભારતના અમૂલ્ય રત્ન…!! Tej Gujarati June 15, 2023 0 ડોંગરેજી મહારાજના જીવનનો એક કિસ્સો જાણવા જેવો છે.. એક કેન્સર હૉસ્પિટલ માટે ફંડ ઊભું કરવા […]
All ગુજરાત ભારત સમાચાર રાહુલે રોજગારને લઈને PM મોદીના ઈરાદા પર ઉઠાવ્યા સવાલ, “ખોટી બાંયધરીઓનો કોથળો લઈને ફરે છે” Tej Gujarati March 4, 2024 0 04 માર્ચ, 2024: લોકસભાની ચૂંટણીને લઈ રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાનો પ્રારંભ કરી દીધો છે. […]
ભારત સમાચાર સુરતમાં સ્કૂલ બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત Tej Gujarati February 21, 2024 0 સુરતમાં સ્કૂલ બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત ઉશ્કેર ગામની સરસ્વતી સ્કૂલ બસને નડ્યો અકસ્માત અકસ્માતમાં […]