*રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ વડોદરા કોર્પોરેશનનું તંત્ર સફાળું જાગ્યું*
વડોદરામાં બાળકો હવે કમાટીબાગમાં છુક-છુક ગાડીની મજા નહી માણી શકે,તંત્રનો મોટો નિર્ણય
ગેમઝોન, એમ્યુઝમેન્ટ પાર્કસ અને ફન પાર્કસ બંધ કરાયા
કમાટીબાગમાં જોયટ્રેન, બમ્પી રાઈડસની સાથે બે કાફે પણ બંધ
NOC અને સ્ટ્રક્ચરલ સહિતની તપાસ કરવા 16 સભ્યોની કમિટી બનાવાઈ