*અગ્નિકાંડ મામલે ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ*

*અગ્નિકાંડ મામલે ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ*

હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી

વકીલ એસોશિએશને ઉઠાવ્યો વાંધો

તાત્કાલિક કાટમાળ હટાવવા કેમ 2 JCB મૂકયા : વકીલ

ભીનું સંકેલવાની કામગીરી કેમ કરાઈ : વકીલ

ક્યાં સુધી નાના અધિકારીઓને સસ્પેન્ડ કરી શાંતિ અનુભવશો : વકીલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *