દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.

સમાચાર

તારીખ -19-09 -2018

ગુજરાતી સંવત -2074,

હિન્દી વિ સંવત 2075,

માસ –ભાદરવો

પક્ષ -શુક્લ

તિથી – દશમી/દશમ

વાર – બુધવાર

નક્ષત્ર – પૂર્વા ષાઢા -10/34

યોગ – શોભન – 25/25

કરણ – તૈતિલ

ચંદ્રરાશિ – ધનુ – 17/27

દિન વિશેષ – રામકૃષ્ણ પરમહંસ પુણ્યતિથી

સુવિચાર:- કોઈ કહે છે જિંદગી સારા હદયથી જીવી શકાય.

કોઈ કહે છે કે જિંદગી સારા સમયથી જીવી શકાય. પણ જિંદગી સારા અભિનયથી જીવી શકાય છે.

પ્રો.મૃત્યુંજય વી.શાસ્ત્રી. M -99 1 33 45 8 10 -સંકલન-દિલીપ ઠાકર

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply