“કોંગ્રેસ પાકિસ્તાનની સમર્થક છે”

PM મોદીએ આણંદમાં જણાવ્યું હતુ કે, યોગાનુયોગ આજે ભારતમાં કોંગ્રેસ નબળી પડી રહી છે. રસપ્રદ વાત એ છે કે અહીં કોંગ્રેસ મરી રહી છે અને ત્યાં પાકિસ્તાન રડે છે. પાકિસ્તાની નેતાઓ હવે કોંગ્રેસ માટે પ્રાર્થના કરી રહ્યા છે. પાકિસ્તાન રાજકુમાર (રાહુલ ગાંધી)ને વડાપ્રધાન બનાવવા માટે ઉત્સુક છે. અને કોંગ્રેસ પાકિસ્તાનની સમર્થક છે. પાકિસ્તાન અને કોંગ્રેસ વચ્ચેની આ ભાગીદારી હવે સંપૂર્ણ રીતે ખુલ્લી પડી ગઈ છે.