BREAKING: કથીરિયા અને માલવિયા કેસરીયા કરશે

BREAKING: કથીરિયા અને માલવિયા કેસરીયા કરશે

પાટીદાર અનામત સમિતિમાં સૌથી મોટા ચહેરા રહી ચૂકેલા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટીનો ત્યાગ કર્યો હતોસમાચાર છેકે, બન્ને આવતીકાલે 200 જેટલા પાટીદાર આગેવાનો સાથે કમળમાં જોડાઈને કેસરીયા કરશે. હાર્દિક બાદ પાટીદાર આંદોલનની કમાન તેમણે સંભાળી હતી. ગત 18 એપ્રિલના રોજ તેઓએ ઝાડુનો સાથ છોડતાં રાજીનામું આપ્યું હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *